CM e-dedicates 13,000 Liter Liquid Oxygen Tank at S.G.V.P Holistic Hospital

કોરોનાકાળમાં રાજ્ય સરકાર સેવાભાવી– ધાર્મિક સંસ્થાઓના સહકારથી લોકોની સેવા–સારવારમાં સતત કાર્યરત રહી ગમે તેવા કપરા સમયે પણ રાજ્યનો વિકાસ અને જનતાની સુખાકારીમાં વૃદ્ધી કરવાનો સરકારનો સંકલ્પ : મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી -:મુખ્યમંત્રીશ્રી:- ગુજરાતમાં મેડિકલ ઓક્સિજનના અભાવે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી ગુજરાતને આપણે વધુ સુખી, સમૃદ્ધ, સંસ્કારી અને સ્વાસ્થ્યપ્રદ બનાવવું છે રાજ્ય સરકારે […]