કેન્દ્રીય ગૃહ–સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ કુલડીનો ઉપયોગ રોજગારી સાથે પ્લાસ્ટિક–પ્રદૂષણમુક્ત ભારતની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે મહિલા સ્વ–સહાય જૂથો પાસેથી ચા માટેની કુલડી ખરીદવાની વ્યવસ્થા કરાશે ગાંધીનગર જિલ્લાના દરેક ગામમાં માટીકામના કારીગરોને ઈ–ચાકડા ઉપલબ્ધ કરાવાશે કેપિટલ રેલવે સ્ટેશન-ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત ‘ટી સ્ટોલ‘નું લોકાર્પણ […]