આદિજાતિ વિસ્તારમાં ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે સરકાર પ્રતિબદ્ધ આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી સરકારની નેમ શ્રી વિજયભાઇ રૂપાણી:- કૃષિ વૈવિધ્યકરણ યોજના૨૦૨૧નો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧.૨૬ લાખથી વધુ વનબંધુ કિસાનોને મળશે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ગુજરાતના આદિવાસી ખેડૂતોને ૩૧ કરોડની ખાતર– બિયારણ સહાય મળશે છેલ્લા […]