MSME સેકટરમાં ગુજરાતની અગ્રેસરતા–પહેલાં પ્રોડકશન પછી પરમિશનની અભિનવ પહેલ MSMEમાં વ્યાપક રોજગાર અવસરો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હાઇ કમિશનરને માહિતગાર કર્યા યુગાન્ડાના પ્રતિનિધિમંડળને ગુજરાતની MSME ઇકોસિસ્ટમના નિરીક્ષણ–અભ્યાસ માટે મૂલાકાત લેવાનું નિમંત્રણ પાઠવ્યું યુગાન્ડાના હાઇકમિશનરે ગુજરાત સામે MSME સેકટરમાં સહભાગીતાની ઉત્સુકતા દર્શાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર Ms.Grace Akelloએ ગાંધીનગરમાં […]