મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક શિક્ષણ ક્ષેત્રે એક વધુ અભિનવ પહેલ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને વિશ્વખ્યાત યુનિવર્સિટી ઓફ એડિન બર્ગ વચ્ચે થયા મહત્વપૂર્ણ MOU બ્રિટીશ હાઇકમિશનર ટુ ઇન્ડીયાની વિશેષ વર્ચ્યુઅલ ઉપસ્થિતી રાજ્યના યુવા વિદ્યાર્થીઓ-રિસર્ચ વિદ્યાર્થીઓ-રિસર્ચ તજ્જ્ઞો-ટ્રેનર્સને બાયોટેકનોલોજી ક્ષેત્રે વિશ્વસ્તરીય અભ્યાસ-સંશોધનની આગવી તક મળશે રાજ્યમાં બાયોટેકનોલોજી ઇનોવેશન ઇકોસિસ્ટમ વિકસીત કરવા […]