CM felicitates 14 youths who cleared UPSC through SPIPA

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા-SPIPAની તાલીમ મેળવી UPSCની પરીક્ષામાં સફળતા મેળવનારા ૧૪ યુવા ઉમેદવારો સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં સૌજ્ન્ય-શુભેચ્છા મુલાકાત કરી હતી.         શ્રી વિજયભાઇ રૂપાણીએ ફાયનલ પરીક્ષાના આ સફળ ઉમેદવારોને પ્રોત્સાહન સહાયના પ્રત્યેક યુવકને રૂ. પ૧ હજાર તથા પ્રત્યેક યુવતિઓને રૂ. ૬૧ હજારના ચેક તથા પ્રમાણપત્ર આ વેળાએ અર્પણ કર્યા હતા.         […]