‘It is Indo-China joint venture, outcome of Vibrant Gujarat-2017, will provide employment to 8-10 lakh people’’ – CM Mr. Vijaybhai Rupani Gujarat Chief Minister Mr. Vijaybhai Rupani today laid a foundation stone for India’s biggest steel project having production capacity of 30-lakh tones per annum at Kundrodi and Rataliya villages near Mundra in Kutch. The […]
એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે સ્વનિર્ભરતા માટે યોજાયો સેમિનાર: મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય રક્ષામંત્રીશ્રીની ઉપસ્થિતિ • ડિફેન્સ અને એરોસ્પેસ પોલિસી તૈયાર કરનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી • સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં કેન્દ્રએ ડિઝાઈન, ડેવલોપ અને મેઈક ઈન ઈન્ડિયા પોલિસી અપનાવી છે : શ્રી મનોહર પારિકર • બે વર્ષમાં સુરક્ષા સાધનોના ઉત્પાદન માટેના ૨૦ […]
• વેપાર-ઉદ્યોગ જગતના રોકાણના તમામ માર્ગો ગુજરાત તરફ વળ્યા છે:- મુખ્યમંત્રીશ્રી • સેલ્યુટ ઇન્ડીયા એન.આર.આઇ. એવોર્ડ-ર૦૧૬ વિજેતા સુરેશભાઇ જાનીનું સન્માન કરતા શ્રી વિજય રૂપાણી વાયબ્રન્ટ ગુજરાતના ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-ર૦૧૭ના ત્રીજા દિવસે બિનનિવાસી ગુજરાતીઓના એક પ્રતિનિધીમંડળે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિદેશમાં વસતા મૂળ ગુજરાતીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરેલી નવતર પરંપરાઓને અગ્રીમ લઇ […]
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે આજે વાયબ્રન્ટ સમિટના ત્રીજા દિવસે વન-ટુ-વન બેઠક શ્રેણી અંતર્ગત એમ્બેસેડર ઓફ નેપાળ શ્રી દિપકુમાર ઉપાધ્યાયે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકની ચર્ચામાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પડોશી રાષ્ટ્રો સાથે જે સુમેળ-ઉષ્માભર્યા સંબંધો મજબૂત કરવાની દિશામાં કદમ ઉઠાવ્યા છે. તેમાં નેપાળ પણ પ્રાયોરિટી કન્ટ્રી છે. તેમણે નેપાળ-ગુજરાત વચ્ચે વિવિધ ક્ષેત્રોની […]
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વાઇબ્રન્ટની સમિટની સફળતા નહીં સાંખી શકનારા વિઘ્નસંતોષીઓ તેને તાયફો કહે છે તેની આકરી આલોચના કરતાં કહ્યું કે, વાઇબ્રન્ટમાં આવનારા રોકાણો, એમ.ઓ.યુ. રાજ્યમાં કાર્યરત થાય જ છે. આ સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ૬૦૦ કરોડના ખર્ચે અમદાવાદમાં નિર્માણ થનારું આઇ.ટી.સી. નર્મદા તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમણે રાજ્યના યુવાનોને રોજગાર અવસરો વાઇબ્રન્ટ સમિટથી […]