Brazil Ambassador to India pays courtesy call on CM Shri Bhupendrabhai Patel

બ્રાઝિલમાં પશુપાલન–દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલી ક્રાંતિમાં ગુજરાતનો મોટો ફાળો છે:- મુખ્યમંત્રીશ્રી ગુજરાત–બ્રાઝિલ વચ્ચે મૂડીરોકાણ–વ્યાપારિક,-વ્યવસાયિક સંબંધો વ્યાપક ફલકે વિકસાવવામાં ગુજરાતની વિવિધ પોલિસીઝ પ્રોત્સાહક બનશે:- શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વાયબ્રન્ટ સમિટ–ર૦રરમાં બ્રાઝિલને જોડાવા મુખ્યમંત્રીશ્રીનું નિમંત્રણ :- એનર્જી સેકટરમાં ગુજરાતની અગ્રેસરતા બ્રાઝિલ માટે પ્રેરણારૂપ છે:- બ્રાઝિલ રાજદૂત ગુજરાત–બ્રાઝિલ વચ્ચેના આપસી સંબંધોમાં ગીર ગાય નસ્લ જેમ જ ન્યૂ ઇકોનોમીમાં મૈત્રી […]