પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ .. .. .. .. ગુજરાતમાં સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને લોકોને રાહત પહોંચાડવા પ્રયત્નશીલ : શ્રી વિજયભાઈ રૂપાણી .. .. .. .. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમર્થ અને સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ એક જૂથ થઈને કોરોના સામેનો જંગ લડી રહ્યો છે .. .. .. […]