Ambassador of Vietnam to India pays courtesy call on the Chief Minister

મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાતે વિયેતનામના ભારતસ્થિત રાજદૂત વિયેતનામ ગુજરાત વચ્ચે યાર્ન-કોટન-ટેક્ષટાઇલ-ડાય ની સપ્લાય ચેઇન સેતુરૂપ પોર્ટસેકટર-ફાર્માસ્યુટિકલ-પેટ્રોલિયમ સેકટરમાં વિયેતનામમાં રોકાણોની વ્યાપક સંભાવના છે:- રાજદૂતશ્રી ગુજરાત-વિયેતનામ વચ્ચેના વ્યાપારિક-વાણિજ્યીક સંબંધો-ટેક્ષટાઇલ સેકટરનું એકસપોર્ટ વધારવા ગુજરાત સહયોગ આપશે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વાયબ્રન્ટ સમિટમાં વિયેતનામના પ્રધાનમંત્રી અને ડેલિગેશનને સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું નિમંત્રણ …… મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાત વિયેતનામના ભારતસ્થિત […]