Cabinet decision: Gram Sabha to be organized in 14250 village panchayats of Guj on Gandhi Jayanti

રાજ્યભરની ૧૪રપ૦ ગ્રામ પંચાયતોમાં આગામી ગાંધીજયંતિએ ખાસ ગ્રામસભા યોજાશે:- પ્રધાનમંત્રીશ્રી પાલનપૂરની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામસભાના ગ્રામજનો સાથે સીધો સંવાદ કરશે ગાંધીજયંતિથી દેશભરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રારંભ થનારા ‘સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦’ અને ‘અમૃત ૨.૦ મિશન’નો ગુજરાતમાં પણ જનભાગીદારીથી રાજ્યવ્યાપી પ્રારંભ થશે ગામો–નગરો–મહાનગરોમાં સામૂહિક સ્વચ્છતા–સફાઇ–પ્લોગીંગના કામો–સ્વચ્છતા શપથ જેવા આયોજન લોકભાગીદારીથી થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ […]

Delwada Becomes First Digital Payment Enabled Village of Gir-somnath District

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દેલવાડાને ડિજીટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ જાહેર કર્યું        ડિજીટલ ઇન્ડીયા – ડિજીટલ ગુજરાત અંતર્ગત આજે ઉના-દેલવાડા પાસે તીર્થધામ ગુપ્તપ્રયાગમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લા વહિવટીતંત્ર અને ગ્રામજનોનાં પ્રયાસથી દેલવાડાને ગીર-સોમનાથ જિલ્લાનું પ્રથમ ડિજીટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ જાહેર કર્યું હતું. દેલવાડામાં કુલ ૬૦૯૨ લોકો બેન્કમા ખાતા ધરાવે છે. ૨૯૭૨ એ.ટી.એમ. કાર્ડ છે. ૧૦૦ ટકા રૂપે […]