Skip to main content

Gujarat Chief Minister Office, The Chief Minister of Gujarat

ન્યૂઝ અપડેટ્સ

વધુ જુઓ

મહત્વપૂર્ણ નિર્ણયો

વધુ જુઓ

જાણો મુખ્યમંત્રીશ્રી વિશે

વધુ જુઓ
Image removed.

શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્યના ૧૮મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત અમદાવાદની મેમનગર નગરપાલિકાના સભ્ય તરીકે કરી હતી અને વર્ષ ૨૦૧૭માં તેઓ ઘાટલોડિયા સીટ પરથી ગુજરાત વિધાસનભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

શ્રી પટેલ વર્ષ ૧૯૯૫-૯૬માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયા અને ત્યારબાદ તેમને વર્ષ ૧૯૯૯માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમણે વર્ષ ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૨૦૦૬ના સમયગાળા દરમિયાન પોતાની જવાબદારીઓ નિભાવી..

લેટેસ્ટ વિડિયોઝ

વધુ જુઓ
Image removed.

મુખ્યમંત્રીશ્રીને પ્રતિભાવ આપો