મુખ્યમંત્રીને જાણો

જાણો તમારા મુખ્યમંત્રીને

શ્રી વિજય રૂપાણી ગુજરાત રાજ્યના ૧૬માં મુખ્યમંત્રી છે. તેઓશ્રીનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૫૬માં રંગુન ખાતે શ્રી રમણીકલાલ રૂપાણીને ત્યાં થયેલ હતો અને ઉછેર રાજકોટ ખાતે થયેલ છે. આર્ટસમાં સ્નાતકનો અભ્યાસ કર્યા બાદ તેઓશ્રીએ LLBનો અભ્યાસ કરેલ છે. તેઓશ્રીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરથી શરૂઆત કરીને સામાજીક જીવનમાં રાજ્યસભાના સાંસદ, વિધાનસભાના સભ્ય, કેબીનેટ મંત્રી જેવા પદોને શોભાવ્યા છે.

 • પારદર્શક સરકાર

  ગુજરાત સરકાર

 • સંવેદનશીલ સરકાર

  ગુજરાત સરકાર

 • નિર્ણાયક સરકાર

  ગુજરાત સરકાર

 • પ્રગતિશીલ સરકાર

  ગુજરાત સરકાર

અગત્યના નિર્ણયો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાત સરકારે લીધેલ મહત્વના નિર્ણયો:

૭ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સુશાસનના ચાર આધારસ્તંભ આપ્યા છે: પારદર્શક સરકાર, સંવેદનશીલ સરકાર, નિર્ણાયક સરકાર, પ્રગતિશીલ સરકાર.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર “સૌનો સાથ, સૌનો વિકાસ”ને અપનાવીને સમાજના સૌ વર્ગોના કલ્યાણ તેમજ ઝડપી અને પારદર્શી વિકાસને મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિકતા આપી છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ ખેતી, ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરના વિકાસને સમાન પ્રાધાન્યતા આપવાની, નિયમોનું સરળીકરણ કરવાની અને નાગરિકોની સુવિધા માટે આંતરમાળખાકીય સુવિધાઓના માળખાને સુદ્રઢ બનાવવાની શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરંપરાને આગળ ધપાવી છે. મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકો માટે આરોગ્ય, શિક્ષણ, રોજગારી જેવા પાસાઓમાં પણ સંવેદનાસભર અભિગમ અપનાવ્યો છે.
Read more

આગામી કાર્યક્રમો

 • 29 May 2020

  મુખ્યમંત્રીશ્રી નો આજનો કોઈ કાર્યક્રમ નથી

આપના પ્રતિભાવ આપો

આપના પ્રતિભાવ આપો

આપને કંઈ ફરિયાદ છે? કે કોઈ સૂચન કરવું છે? તો એ અમને અહીં લખી જણાવો. આપના પ્રતિભાવ રાજ્યવહીવટને અસરકારક બનાવવામાં ઘણી અગત્યની ભૂમિકા ભજવશે.


captcha

Facebook

Subscribe here for Facebook
facebook.com/CMOGuj

TWITTER

Subscribe here for Twitter
twitter.com/CMOGuj

YOUTUBE

Subscribe here for Youtube
youtube.com – CMO Gujarat

INSTAGRAM

Subscribe here for Youtube
instagram.com – CMO Gujarat

Contact

સંપર્ક કરો

અમારી સાથે સંપર્કમાં મેળવો.

 • PHONE:

  +૯૧ ૭૯ ૨૩૨૫૦૦૭૩

  +૯૧ ૭૯ ૨૩૨૫૦૦૭૪

 • Address:

  મુખ્યમંત્રીશ્રી કાર્યાલય,
  ત્રીજો માળ, સ્વર્ણિમ સંકુલ-૧,
  નવા સચિવાલય,
  સેક્ટર ૧૦,
  ગાંધીનગર, ગુજરાત, ભારત