પ્રવાસનના નવીન આયામોથી ખીલી ઉઠશે આપણું ગરવી ગુજરાત નમસ્કાર. મિત્રો, થોડા દિવસ પહેલાં મને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલ પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા કચ્છના ધોળાવીરાની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ધોળાવીરામાં પુરાતન સમયની સુઆયોજિત નગર રચના, વરસાદી પાણીના સંગ્રહ માટે જળસંચયનું અદભુત આયોજન તથા એક આધુનિક માનવ વસાહત માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ નિહાળી અભિભૂત […]
નમસ્કાર. આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની શુભકામનાઓ. જેમના પુણ્ય સ્મરણમાં આપણે ભારતમાં યુવા દિવસની ઉજવણી કરીએ છીએ એવા આધ્યાત્મિક ચેતનાના શિખર સ્વરુપ સ્વામી વિવેકાનંદજીને તેમની જન્મજયંતીએ શત્ શત્ નમન. મિત્રો, આજના અવસરે સોશ્યલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી તરીકેની મારી યાત્રાના કેટલાક અનુભવો અને વિચારો આપની સાથે શૅર કરી રહ્યો છું. વિવેકાનંદજીએ 1893 માં શિકાગો વિશ્વ ધર્મપરિષદમાં […]