Latest News

અમદાવાદના ગોતા વંદેમાતરમ વિસ્તારમાં શુકન રેસિડેન્સી ખાતે મુખ્યમંત્રીએ મકરસંક્રાંતિની ઉજવણી કરી

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયા અને ગૃહ મંત્રીશ્રી અમિત ભાઈના  ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ  ગોતા વંદે માતરમ વિસ્તારના રહીશો સાથે શ્રી અમિત ભાઈ અને શ્રી ભૂપેન્દ્ર પટેલ મુક્ત ગગનમાં પતંગ ઉડાવી ઉતરાયણ  પર્વમાં સહભાગી  થયા હતા.

    તેમણે લોકોનું અભિવાદન ઝીલી ને અને  રંગબેરંગી ફુગ્ગા આકાશમાં છોડીને આ  પર્વને લોકોત્સવ બનાવ્યું હતું.

    Source: Information Department, Gujarat