Latest News

વલસાડ જીલ્લાના ભદેલી ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી મોરારજીભાઇ દેસાઇ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડ જીલ્લાના ભદેલી ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી મોરારજીભાઇ દેસાઇ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું.

    Source: Information Department, Gujarat