Latest News

મહિસાગર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ, વિવિધ વિવિધલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

    મહિસાગર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ, વિવિધ વિવિધલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પેસા એક્ટનો અમલ અમારી સરકારે કર્યો છે. રાજ્યમાં પેસા એક્ટનો અમલ કરીને આદિવાસી સમાજને એમના અધિકારો અમારી સરકારે આપ્યા છે. આદિવાસી સમાજનું શિક્ષણનું સ્તર ઊંચું આવે એની ચિંતા રાજ્ય સરકારે કરી છે. આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજો, એકલવ્ય શાળાઓ, કુમાર છાત્રાલયો, કન્યા છાત્રાલયો શરૂ કરાવી છે. મહિસાગર જિલ્લાના કિસાનો માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થઇ રહ્યો છે.

    Source: Information Department, Gujarat