ન્યૂઝ અપડેટ

ગુજરાતના મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે વિચરતી જાતિના લોકો માટે મકાનો અર્પણ કર્યા

વંચિત–વિચરતી વિમુકત જાતિઓ-છેવાડાના અંત્યોદય પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા સાકાર કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ જિલ્લાના રામપરા-બેટીની ‘વગડામાંથી વ્હાલપની વસાહત’માં વિચરતી જાતિના ૬પ પરિવારોને મળ્યા પાકા આવાસો-કાયમી સરનામું વિચરતી-વિમુકત જાતિના ર૪ હજાર ઉપરાંત લાભાર્થીઓને કુલ ૧૧૦ કરોડ રૂપિયા આવાસ બાંધકામ સહાય અત્યાર સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં ચુકવતી […]

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકન વચ્ચે MoU સંપન્ન થયા

આપણી ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અને ઉન્નતિમાં  ગુજરાત વિશ્વકોશ અને ગુજરાતી લેક્સિકનનું મહત્વનું યોગદાન રહ્યું છે -: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર માતૃભાષા અને સંસ્કૃતિના રક્ષણ માટે સમર્પિત છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ **************** મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે ગુજરાત વિશ્વકોશ અને ગુજરાતી લેક્સિકન વચ્ચે […]

અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ન્યુઝ 18 ગુજરાતી ચેનલના નવા રંગ રૂપનું લોન્ચિંગ કર્યું

ગુજરાત વિકાસના રોલમોડલ તરીકે સમગ્ર દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત થયું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ********* મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ન્યુઝ 18 ગુજરાતી ચેનલના નવા રંગ રૂપનું લોન્ચિંગ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ન્યુઝ 18 ગુજરાતી ચેનલને રાઈઝિંગ ગુજરાત 2022 કાર્યક્રમ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ અવસરે […]

ગરીબ કલ્યાણની દરેક યોજનાઓમાં ૧૦૦ ટકા લાભાર્થી લક્ષ્ય પ્રાપ્ત થવાથી તુષ્ટિકરણની રાજનીતિ-ભેદભાવની રેખા સમાપ્ત થઇ જાયઃ-વડાપ્રધાનશ્રી

યોજનાઓમાં સો ટકા લક્ષ્ય સિદ્ધિ એ માત્ર આંકડાકિય સિદ્ધિ નહિ પરંતુ શાસન પ્રશાસનની ગરીબો પ્રત્યેની સંવેદનશીલતા-સુખ દુઃખની સાથી સરકારનું મોટું પ્રમાણ છેઃ- શ્રી નરેન્દ્રભાઇ મોદી **************** -ઃ વડાપ્રધાનશ્રી :- હરેક પંથ-હરેક વર્ગ હરેક હક્કદારને સમાન રૂપે મળતો લાભ સૌના સાથ-સૌના વિકાસનો ધ્યેય સાકાર કરે છે ગરીબ કલ્યાણની દરેક યોજનાઓથી કોઇ લાભાર્થી વંચિત ના રહે તેવા […]

વડાપ્રધાનશ્રીના ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાના વિઝનને સિદ્ધ કરવા ગુજરાત પ્રતિબદ્ધઃ- મુખ્યમંત્રીશ્રી

ભારતને પાંચ ટ્રિલિયન યુ.એસ.ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના વડાપ્રધાનશ્રીના વિઝનમાં ગુજરાતના રોડમેપ-રણનીતિ અંગે ડૉ. હસમુખ અઢિયાના નેતૃત્વની ટાસ્કફોર્સનો રિપોર્ટ મુખ્યમંત્રીશ્રીને સુપ્રત કરાયો *******  સરકારના બધા જ વિભાગોના સુચનો તથા ૧પ જેટલા સ્ટેક હોલ્ડર્સ સેમિનાર દ્વારા સૂઝાવો મેળવવામાં આવ્યા *******  ડૉ. હસમુખ અઢિયાના વડપણની ટાસ્કફોર્સ દ્વારા માત્ર ૩ જ મહિનાના ટૂંકાગાળામાં તૈયાર કરવામાં આવી રણનીતિ  ******* રાજ્યોને પોતાના રોડમેપ-રણનીતિ તૈયાર […]

ગુજરાતના મુખ્યમંત્રીએ ગાંધીનગરના ગિયોડ ગામની ઓચિંતી મુલાકાત લીધી

ગાંધીનગર જિલ્લાના ગિયોડના ગ્રામજનોને થયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની  સરળતા-સહજતાનો આગવો પરિચય ગિયોડની ઓચિંતી મુલાકાતે પહોચેલા મુખ્યમંત્રીશ્રીએ ગામના વડીલો-માતા બહેનો-બાળકો સાથે વાતચીત કરી વિગતો મેળવી-ગ્રામજનો સાથે બેસી ચ્હા નો આસ્વાદ માણ્યો ************ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ-મિતભાષી, મક્કમ નેતૃત્વ કર્તા સાથે પોતાની સાદગી અને સહજતા માટે પણ જન-જનમાં લોકપ્રિય થયા છે. તેમની આવી જ સાદગી અને […]

ગાંધીનગર નજીકના કંથારપૂર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટના વિકાસ કામોની નિરીક્ષણ-મુલાકાત લેતાં મુખ્યમંત્રી શ્રી

પ્રથમ તબક્કામાં ૬ કરોડ રૂપિયાના કુલ ખર્ચે નિર્માણાધીન લેન્ડ સ્કેપિંગ ધ્યાન-યોગ માટેની જગ્યાઓ- એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયાની કામગીરી નિહાળી માર્ગદર્શન આપ્યું પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં કંથારપુર વડનો યાત્રાધામ-પ્રવાસન ધામ તરીકે સર્વગ્રાહી વિકાસ થશે ************** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીક દહેગામ તાલુકાના કંથારપૂર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટની વિવિધ કામગીરીની જાત-માહિતી મેળવવા કંથારપૂર વડની મુલાકાત લીધી હતી […]

રાજ્યના ૨૦૨૦-૨૨ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની મુલાકાત લીધી

આ ૮ અધિકારીઓ ગુજરાત કેડરમાં ફાળવાયેલા છે અને રાજ્યના વિવિધ જીલ્લામાં તેમની તાલીમ પૂર્ણ કરીને બીજા તબક્કાની તાલીમ માટે તેઓ આઈ.એ.એસ ટ્રેનિંગ સેન્ટર મસુરી ખાતે જવાના છે. આ પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારીઓએ જિલ્લાની પોતાની તાલીમ દરમિયાનના અનુભવો મુખ્યમંત્રીશ્રી સાથે શેર કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમને રાજ્યની વિકાસયાત્રામાં તેમનું યોગદાન મળતું રહે અને તાલીમ બાદ […]

જનસહાયક ટ્રસ્ટ – હિરામણી શૈક્ષણિક સંકુલ દ્વારા પ્રકાશિત શૈક્ષણિક વ્યવસાયલક્ષી માર્ગદર્શિકા ‘ઉડાન’નું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદમાં વિમોચન

ગુજરાતના યુવાનોને ઘર આંગણે વિશ્વકક્ષાના જ્ઞાન દ્વારા ઉચ્ચ અભ્યાસક્રમો અને વ્યવસાયલક્ષી અભ્યાસથી કારકીર્દી ઘડતરની તક વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં મળતી થઇ છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ લક્ષિત ધ્યેય સુધી પહોંચવા માટે જ્ઞાનનો પ્રકાશ ખુબ જરુરી છે – : મુખ્યમંત્રી શ્રી **************** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શૈક્ષણિક અને વ્યવસાયલક્ષી માર્ગદર્શિકા ‘ઉડાન’નું વિમોચન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ઉચ્ચ શૈક્ષણિક કારકીર્દી […]

અમદાવાદના ભુવાલડી ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહી ૫૧ નવયુગલોને આશીર્વચન અને નવજીવનની શુભેચ્છા આપી

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ તથા કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ *************** અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભુવાલડી ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવયુગલોને આશીર્વચન આપવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ઠાકોર સમાજના ૫૧ નવયુગલોને દાંપત્ય જીવનની શુભેચ્છા અને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, સમૂહ […]