ન્યૂઝ અપડેટ

દેશની સૌપ્રથમ લેસર ટેકનોલોજી યુક્ત AVMS શામળાજી ચેક પોસ્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્ય મંત્રીશ્રી :- અમે પ્રજાની સંવેદના સમજીને જનહિત નિર્ણયો લેનારા છીએ રાજયની તિજોરી ઉપર વચેટિયા-માફિયા ખોટા કામ કરનારાઓનો પંજો નહિ પડવા દઇએ પારદર્શીતા એજ અમારી વિકાસ માટેની પ્રતિબધ્ધતા છે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ દેશની સર્વપ્રથમ લેસર ટેકનોલોજી આધારીત અધતન AVMS RTO ચેકપોસ્ટ શામળાજીનું લોકાપર્ણ કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ  રાજયના વાહન વ્યહવાર યાતાયાત ચેક પોસ્ટને સંપૂર્ણ પારદર્શી અને […]

ગુજરાતમાં વિવિધ પ્રોજેકટસમાં પ.પ બિલિયન યુ.એસ. ડોલર્સનું રોકાણ માટે ચીનના પેસિફિક કન્સ્ટ્રકશન ગૃપએ કર્યા એમઓયુ

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં ઇન્ડેક્ષ્ટ-બી સાથે એમ.ઓ.યુ. થયા ‘મેઇક ઇન ઇન્ડીયા’ નેમ સાકાર થવા રાજ્યમાં ઉદ્યોગ સ્થાપન માટે પ્રેરક અભિગમ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં આજે ગાંધીનગરમાં ચાયનાના પ્રતિષ્ઠિત કન્સ્ટ્રકશન ગૃપ પેસિફિક કન્સ્ટ્રકશન ગૃપ અને ગુજરાત સરકારના ઇન્ડેક્ષ્ટ-બી વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણની તકો વિસ્તારવાના સમજૂતિ કરાર એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.પેસિફિક કન્સ્ટ્રકશન ગૃપ વિશ્વની ટોપ ૧૦૦ કંપનીમાં સ્થાન […]

રાજ્ય સરકારના માહિતી વિભાગના પ્રકાશન ર૦૧૭ના વર્ષના નયનરમ્ય આકર્ષક કેલેન્ડરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત ર૦૧૭ના વર્ષના કેલેન્ડરનું આજે વિમોચન કર્યુ હતું. ર૦૧૭ના નૂતન વર્ષનું આ કેલેન્ડર નયનરમ્ય આકર્ષક તસ્વીરો સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને વિકાસગાથા પ્રસ્તુત કરતું આકર્ષક કેલેન્ડર બન્યું છે. શ્રી વિજય રૂપાણીએ આ આકર્ષક કેલેન્ડરના નિર્માણ માટે માહિતી પરિવાર અને ગવર્મેન્ટ ફોટોલીથો પ્રેસના કર્મયોગીઓને બિરદાવ્યા હતા. આ […]

૯૭% સફળતા સાથે સેવાસેતુ કાર્યક્રમને રાજ્યભરમાં મળ્યો ઉમળકાભર્યો પ્રતિસાદ

દોઢ મહિનામાં ૧૦ લાખથી વધુ નાગરિક રજૂઆતોનો ઘરઆંગણે સકારાત્મક ઉકેલ ગ્રામ્ય વિસ્તારમાં ૧,૦૫૮ કાર્યક્રમ શહેરી વિસ્તારોમાં ૧૪૧ કાર્યક્રમ કુલ ૮૫૫૭ ગ્રામ–વોર્ડને આવરી લેવાયા ૫૮૭૭૨ ‘મા’ અમૃતમ–વાત્સલ્ય કાર્ડ દ્વારા જરૂરતમંદ પરિવારોને રૂ. ૧૧૭૪ કરોડનું આરોગ્ય સુરક્ષા કવચ મળશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સુશાસનના ચાર સ્તંભ – પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા – વડે લોકોને લોકાભિમુખ શાસન […]

કાંકરીયા કાર્નિવલનો ઉત્‍સાહ પ્રેરક રંગારંગ પ્રારંભ કરાવતા મુખ્‍યમંત્રીશ્રી

 અમદાવાદને ૧૦૯ કરોડના વિકાસ કામોની સુશાસન દિવસે ભેટ ધરતા મુખ્‍યમંત્રીશ્રી મુખ્‍યમંત્રીશ્રી: ગુજરાતે વિકાસની રાજનીતિથી ગરીબ, વંચિત છેવાડાના માનવી સુધી જનકલ્‍યાણ યોજનાઓ ઇન્‍સ્‍ટીટયુશનલાઇઝડ સ્‍વરૂપે પહોંચાડી છે સર્જીકલ સ્‍ટ્રાઇક થીમ આધારિત સાંસ્‍કૃતિક પ્રસ્‍તુતિથી નગરજનોમાં રાષ્‍ટ્રભાવ બળવત્તર થશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિકાસની રાજનીતિના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગને અનુસરીને ગરીબ વંચિત છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે આ […]

ગુપ્તપ્રયાગ તીર્થધામ ખાતે શ્રીમદ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ખાસ ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી: રાજસત્તા પર ધર્મસત્તાનો પ્રભાવ આવશ્યક ધર્મને ઉવેખીને કોઇ કાર્ય શક્ય નથી ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા એ અમારી પ્રાથમિક્તા છે ઉના-દેલવાડા પાસે ગુપ્તપ્રયાગની પાવનભૂમિ પર શ્રીમદ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ખાસ ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ધર્મ એટલે કોઇ સંપ્રદાયની વાત નથી. ધર્મ એટલે નીતી અને સત્યનાં પથ પર ચાલવું અને આ સરકાર સમૃદ્રસ્ટીથી સંતોનાં […]

ગિરનારના જંગલમાં ટુંક સમયમાં જ સિંહ દર્શન માટે સફારી પાર્ક બનાવાશે: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચણાકા ગામે પારાવારિક-ધાર્મિક પ્રસંગે સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ રૂપાણી પરિવારના સૂરાપૂરા બેચરદાદાના મંદિરે અને કૂળદેવી અંબામાતાના મંદિરે દર્શન, પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગિરનારના જંગલમાં ટુંક સમયમાં જ પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તેવું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. […]

ગીર-સોમનાથ જિલ્લાનું દેલવાડા ગામ બન્યું પ્રથમ ડિજીટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દેલવાડાને ડિજીટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ જાહેર કર્યું        ડિજીટલ ઇન્ડીયા – ડિજીટલ ગુજરાત અંતર્ગત આજે ઉના-દેલવાડા પાસે તીર્થધામ ગુપ્તપ્રયાગમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લા વહિવટીતંત્ર અને ગ્રામજનોનાં પ્રયાસથી દેલવાડાને ગીર-સોમનાથ જિલ્લાનું પ્રથમ ડિજીટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ જાહેર કર્યું હતું. દેલવાડામાં કુલ ૬૦૯૨ લોકો બેન્કમા ખાતા ધરાવે છે. ૨૯૭૨ એ.ટી.એમ. કાર્ડ છે. ૧૦૦ ટકા રૂપે […]

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ચીફ જસ્ટીસશ્રીએ છોટાઉદેપુરની નવરચિત જિલ્લા અદાલતનું કર્યું લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રી: આદિજાતિઓની અધિકાધિક સુરક્ષાની ખાતરી માટે પેસા એકટના નિયમો ઘડીને તેનો ઝડપી અને વ્યાપક અમલ કરાશે આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે પૂરતી ફાળવણી કરાશે અને સમતોલ વિકાસ સુનિશ્ચિત કરાશે ઝડપી ન્યાય એ જ કલ્યાણકારી રાજયની સાચી દિશા છે ન્યાયતંત્રને રાજય શાસનનું અદભૂત પીઠબળ એ ગુજરાતની વિરલ ખાસીયત છે: વડીઅદાલતના ચીફ જસ્ટીસ નામદાર આર.સુભાષ રેડ્ડી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ […]

નડાબેટ બોર્ડર ખાતે ઝીરો પોઇન્ટ પર સીમાદર્શન કાર્યક્રમનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી: બોર્ડર ટુરીઝમનો નવતર અભિગમ સમગ્ર દેશને ગુજરાતે આપ્‍યો નડાબેટ બોર્ડર પર મોબાઇલ નેટવર્ક સુવિધા માટે ટાવર ઉભા કરાશે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં એડવેન્ચર ટુરીઝમ, બોર્ડર ટુરીઝમને વ્યાપકરૂપે વિકસાવવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ પ્રધાનમંત્રી અને વરિષ્‍ઠ અગ્રણી શ્રી અટલ બિહારી વાજપાઇજીના જન્મદિવસ-૨૫ ડિસેમ્બર સુશાસન દિવસની પૂર્વ સંધ્યાએ પ્રવાસન વિભાગ અને સરહદ […]