કેન્દ્રની DELP યોજના હેઠળ LED ટ્યુબલાઇટ અને ફાઇવ-સ્ટાર રેટેડ એનર્જી-એફિશિયન્ટ ફેનનું નિર્ધારિત કિંમત કરતા રૂ. ૨૦ અને રૂ. ૪૦ની ઘટાડેલી કિંમતે રાજ્યમાં વેચાણ કરાશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ઉજાલા યોજના અન્વયે LED બલ્બને મળી રહેલા વ્યાપક પ્રતિસાદને પગલે એક મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય લઇ LED બલ્બની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. શ્રી વિજયભાઈ રૂપાણીના […]
આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૭ ભારતના વૈશ્વિક વિકાસની પરિભાષા બનશે: મુખ્યમંત્રીશ્રી અત્યાર સુધી ૧૪,૦૦૦ જેટલા વિવિધ ઉદ્યોગકારોનું રજિસ્ટ્રેશન VGGIS-2017માં થયું ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના સેકન્ડ ફેઝ માટે ગુજરાત ઔદ્યોગિક પ્રોત્સાહક નીતિઓથી આગેવાની લેવા સજ્જ છે : શ્રી વિજય રૂપાણી પ્રથમવાર યુવાશક્તિને નોબેલ પ્રાઇઝ વિજેતાની તજજ્ઞતાનો લાભ મળશે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ […]
પર્યાવરણ જાળવણી સાથે વૈશ્વિક ઔદ્યોગિક વિકાસ સર કરવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ઉદ્યોગોને પર્યાવરણ સુરક્ષા-જાળવણીના સમાજદાયિત્વ સાથે વૈશ્વિક ઔદ્યોગિક વિકાસ માટે આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને ગ્રીન-કલીન સ્ટેટ સાથે ઔદ્યોગિક પ્રગતિથી ગ્રોથ એન્જીનની જે ઓળખ મળી છે તેને જાળવી રાખીને ઉદ્યોગો રોજગાર સર્જન અને નવા આઇડીયાઝથી વિશ્વના […]
સમુદ્રી ક્ષેત્રમાં ઓઈલ ઢોળાવાને લીધે સમુદ્રી જળને થતી અસરો સામે સજ્જતા કેળવવા કરાઈ એક્સરસાઈઝ નેવી અને એરફોર્સ સહિત સેનાના ૨૫૦ થી વધુ જવાનોએ ભાગ લીધો ઈકોસેન્સીટીવ એવા કચ્છના અખાતની જૈવિક સંપદાનું તથા દરિયાઈ સીમાનું રક્ષણ કરવામાં તટરક્ષક દળની ભૂમિકાને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે મુંદ્રાના સમુદ્રી ક્ષેત્રમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આયોજિત નેશનલ લેવલ […]
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતના વાપી નગરના ગૌરવ પથને રાજ્યનો પ્રથમ ‘કેશલેસ ઇનેબલ્ડ સ્ટ્રીટ’ જાહેર કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં ડિઝીટલ યુગના મંડાણ સાથે કેશલેસ ઇકોનોમીની જે પહેલ કરી છે તેમાં ગુજરાતનું વાપી નગર ‘કેશલેસ ઇનેબલ્ડ સ્ટ્રીટ’થી પોતાનો સૂર પૂરાવે છે તેમ ગૌરવ સહ જણાવ્યું હતું. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન-વીઆઇએના વાયબ્રન્ટ એકસપો-ર૦૧૬ના […]
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વલસાડ ખાતે પારડી નગરપાલિકાના નવનિર્મિત ઓડીટોરિયમ અને સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ તેમજ કિલ્લા રિનોવેશન, ઉદ્યાન, તળાવ બ્યુટીફિકેશન સહિતના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું હતું. નગરજનોને સુખાકારીની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા બદલ મુખ્યમંત્રીશ્રીએ પારડી નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ શહેરી અને ગ્રામીણ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સ્થાનિક સ્તરે જ […]
પ્રાચીન કૃષિ વ્યવસ્થાના ચિંતન-મનનને આધુનિક જ્ઞાન-વિજ્ઞાન સાથે જોડીને હેલ્ધી ફૂડથી કલાયમેટ ચેન્જની વૈશ્વિક અસરો નાથવા સહિયારા પુરૂષાર્થની આવશ્યકતા દર્શાવતા મુખ્યમંત્રીશ્રી ગુજરાતે રૂરલ ઇકોનોમી-રૂરલ ડેવલપમેન્ટને આધુનિક કૃષિપધ્ધતિ-સોઇલ હેલ્થકાર્ડ-કૃષિ મહોત્સવોથી સક્ષમ-સાતત્યપૂર્ણ રીતે વિકસાવ્યા છે: મુખ્યમંત્રીશ્રી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગામ-સોસાયટીમાં ટેરેસ ફાર્મીંગ-અગાસી ઉપર શાકભાજી ઉગાડવા સમાજ જાગૃતિ જગાવે: કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાની […]
ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડીંગ) રૂલ્સ – ૨૦૧૬ને આખરી ઓપ આપતાં મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના શહેરો અને નગરોમાં છૂટક વેચાણ કરી આજીવિકા મેળવતા શેરી ફેરીયાઓ અને પાથરણાવાળા-સ્ટ્રીટ વેન્ડર્સના વ્યાપક હિતનું રક્ષણ કરવા અને તેઓની આજીવિકાનું રક્ષણ કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ […]
રાજ્યમા યોજાતા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલને રાજ્ય સરકાર સહયોગ આપી પ્રોત્સાહિત કરશેઃ મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં યોજાઇ રહેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ઉપસ્થિત સાહિત્ય રસિકો, યુવા સાહિત્ય સર્જકો અને લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો- લેખકોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સાહિત્ય, કલા સંસ્કૃતિની ગૌરવપૂર્ણ વિરાસતનો વિકાસ વધુ ઉજ્જવળ બનાવી સંસ્કાર પ્રાપ્તિ અને વિચારોની વિશાળતાનું ફલક વિસ્તારવાની રાજ્ય સરકારની […]
૧૧ દેશોના સિરામિક ઉદ્યોગકારો સાથે મોરબી સિરામિક ઉદ્યોગકારોના MoU થયા ગ્લોબલ સિનારીયોમાં ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ કેન્દ્ર છે: મુખ્યમંત્રીશ્રી વિવિધ ૧૮ જેટલી પોલિસી પારદર્શક રીતે ઘડીને વિશ્વના ઉદ્યોગકારો માટે પ્રોત્સાહક વાતાવરણ ગુજરાતમાં ઉભું કર્યું છે ક્લીયર કન્સેપ્ટ-નો કન્ફ્યૂઝન સાથે શ્રેષ્ઠતમ્ માળખાકીય સુવિધાઓ આપવાની પ્રતિબદ્ધતા વાયબ્રન્ટ સિરામિક એક્સ્પો-સમિટ સિરામિક ઉદ્યોગોને ઊંચી ઉડાનની તક પૂરી પાડશે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ […]