ન્યૂઝ અપડેટ

રાજ્યમાં ૧૩ નવા ઔદ્યોગિક પાર્ક, સુરત-પાટણ-વલસાડમાં ત્રણ લોજીસ્ટીક પાર્ક વિકસાવવા માટે સૈધ્ધાંતિક મંજુરી આપતા શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટીની બેઠક સંપન્ન નવા ઔદ્યોગિક પાર્કમાં ૮૦૭ હેકટર જમીન એકમો માટે ઉપલબ્ધ બનશે ૭૧ હેકટર વિસ્તારમાં ત્રણ લોજીસ્ટીક પાર્ક ખાનગી ઉદ્યોગકારો વિકસાવશે આંતરમાળખાકીય સુવિધા સરળતાએ ઉપલબ્ધ થશે સ્થાનિક રોજગારીની તકો વ્યાપક બનશે ઔદ્યોગિક પાર્કના ઉદ્યોગકારો પર્યાવરણ જાળવણી-અગ્નિશમન ફાયર ડેન્ટર વ્યવસ્થા અવશ્ય નિભાવે તે માટે મુખ્યમંત્રીશ્રીનું સુચન સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોના […]

મુખ્યમંત્રીશ્રીએ શક્તિપીઠ પાવાગઢથી ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ આયોજિત ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથને કરાવ્યુ પ્રસ્થાન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી:    યુવા શક્તિની તાકાત જ ભારતને મહાસત્તા બનાવશે : કેન્દ્ર અને રાજ્ય સરકારે યુવા વિકાસના અનેકવિધ આયોજન કર્યા છે સમાજને તોડવા અને વર્ગ વિગ્રહનું વાતાવરણ પેદા કરવાના કારસાઓથી રાજ્યની પ્રજા ભોળવાશે નહીં  સમાજમાંથી વ્યસનોના દૂષણને ડામી દેવા કાયદાને વધુ કડક બનાવાશે ઠાકોર સમાજે ગુજરાતના વિકાસ માટે લોહી પસીનો એક કર્યો છે, […]

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે બેન્‍કીંગ ક્ષેત્રના ઉચ્‍ચ અધિકારીઓ સાથે કરી તાકીદની બેઠક: રાજ્યમાં ડિઝીટલ અને કેશલેસ સેવાઓનો વ્‍યાપ વધારાશે

વિમુદ્રિકરણના ટ્રાન્‍ઝીટ સમયમાં લોકોને અસુવિધા ન થાય તે માટે બેન્‍કર્સ સાથે મુખ્‍યમંત્રીશ્રીની તાકિદની બેઠક એસ.એમ.એસ. પેમેન્‍ટ સર્વિસને સરળ અને લોકભોગ્‍ય બનાવવા વહીવટી તંત્ર અને બેન્‍કો સંયુક્ત રીતે ઝૂંબેશ ઉપાડશે રાજ્યના ૩ હજાર પેટ્રોલ પંપ પરથી નાણા ઉપાડવા તથા ચૂકવવાની સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્‍ધ કરાવાશે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા સામાન્‍ય લોકોને નાણાંકીય વ્‍યવહારમાં તકલીફ ન પડે […]

ગોધરાના પરવડી ખાતે રાજ્યકક્ષાના ૪૪ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ : નવીન આવિષ્કારોની ખાતરી માટે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિને સર્વોચ્ચ પ્રોત્સાહન આપીએ શિક્ષકો અને વાલીઓ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને કલા ચિત્ર ગાયન વાદન અને સંગીત સાથે નાતો કેળવવાની સહુલિયત કરી આપે મુખ્યમંત્રીશ્રી: જિજ્ઞાસાવૃત્તિ જ પ્રત્યેક આવિષ્કારની જનની છે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવા સરકારે પ્લેટફોર્મ પુરૂ પાડ્યુ છે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિને પ્રોત્સાહન આપી […]

Gujarat CM dedicates affordable houses and other developmental projects of Surat Municipal Corporation

Gujarat Chief Minister Shri Vijay Rupani dedicated 3522 LIG/MIG affordable houses situated in different areas of Surat today. House agreements and keys to the beneficiaries have been handed-over by various dignitaries. He said that this government is working towards providing prosperous atmosphere across the state with a view to providing house to each person, making […]

જામનગરના જોડીયામાં સી વોટર ડીસેલિનેશન પ્લાન્ટ ની પ્રાઈસ ડિસ્કવરી માટે મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી

દૈનિક ૧૦ કરોડ લીટર સમુદ્રનું ખારાશવાળું પાણી ડીસેલિનેશનથી પીવા યુક્ત બનશે જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, કચ્છના શહેરી ગ્રામ્ય ક્ષેત્રોમાં પાણી પહોંચાડવાનું પ્રજાભિમુખ કદમ   મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છના શહેરી ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની આંશિક જળસલામતિ માટે એક નવતર અભિગમ રૂપે જામનગરના જોડીયામાં સી વોટર ડીસેલિનેશન પ્લાન્ટની રચના માટે પ્રાઈસ ડિસ્કવરી માટે સૈદ્ધાંતિક […]

વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધરૂપે મહાત્મા મંદિર ખાતે ‘રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ’ વિષયક આંતરરાષ્ટ્રીય સેમિનાર ખુલ્લો મૂકતાં મુખ્યમંત્રીશ્રી

• સેમિનારમાં શિક્ષણ, કૌશલ્યવર્ધન અને રોજગાર ક્ષેત્રના તજજ્ઞો યુવાનોના કૌશલ્ય વિકાસ માટે દુનિયાભરમાં અમલમાં મુકાતી શ્રેષ્ઠ પ્રણાલીઓ અંગે ચર્ચા-વિચારણા કરશે મુખ્યમંત્રીશ્રી: • રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે ૧૦૮ પોલિટેકનિક, ૫૦૦ જેટલા કૌશલ્યવર્ધન કેન્દ્ર, ૧૩૪ એન્જિનીયરીંગ કોલેજ, ૧૦૫ આઈ-કેવીકે, ૮૦૦ આઈટીઆઈ • મહિલાઓ માટે અલાયદી ૨૫ આઈટીઆઈ અને દિવ્યાંગો માટે ૨ આઈટીઆઈ • દેશની સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી […]

વાયબ્રન્ટ સમિટ-ર૦૧૭ પૂર્વાધરૂપે મુખ્યમંત્રીશ્રીએ મુંબઇમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં મૂડીરોકાણનું ઈજન પાઠવ્યું

વાયબ્રન્ટ સમિટ-ર૦૧૭ પૂર્વાધરૂપે મુખ્યમંત્રીશ્રીએ મુંબઇમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં મૂડીરોકાણનું ઈજન પાઠવ્યું મુખ્યમંત્રીશ્રી: • ગુજરાત શ્રેષ્ઠ સવલતો-પ્રોત્સાહક નીતિઓ-કૌશલ્યયુકત યુવાધનના પ્રભાવથી બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ છે • ગુજરાત ઔદ્યોગિક વિકાસ માટેનું વૈશ્વિક હબ છે • મેઇક ઇન ઇન્ડીયાની સફળતાને પગલે મેઇક ઇન ગુજરાત પર ફોકસ કર્યુ છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત […]

મુંબઇ શેરબજારને રીંગીંગ બેલ વગાડી પ્રારંભ કરાવતા મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

૯ જાન્‍યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી ગાંધીનગર ખાતે ગીફટસિટીમાં બોમ્બે સ્ટોક એકસચેન્જના ઇન્ટરનેશનલ ટ્રેડિંગ ઓપરેશનનું ઉદ્દઘાટન કરશે. ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મુંબઇ સ્‍ટોક એક્ષ્ચેન્જ (બીએસઇ) ખાતે સવારે ૯-૧પ વાગે રીંગીંગ બેલ વગાડીને શેરબજારનો પ્રારંભ કરાવી, ભારતની અર્થવ્‍યવસ્‍થામાં  શેરબજાર બેરોમીટર હોવાનું જણાવ્‍યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સર્જીકલ સ્‍ટ્રાઇક બાદ શેરબજારમાં થયેલો વધારો દેશના  અર્થતંત્રમાં […]

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો પ્રારંભ, દોઢ કરોડથી વધુ બાળકોના આરોગ્યની તપાસમાં ચાર લાખથી વધુ કર્મચારીઓ જોડાશે

નવજાત શિશુઓની આરોગ્ય રક્ષા માટે અટલ સ્નેહ યોજના જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપેયીજીના આગામી જન્મદિન રપમી ડિસેમ્બરથી શરૂ થશે અટલ સ્નેહ (સ્ક્રીનીંગ ઓફ ન્યૂ બોર્ન ફોર એન્હાન્સમેન્ટ ઓફ હેલ્થ) યોજના જન્મજાત ખામી ધરાવતા નવજાત શિશુની તપાસ સરકાર અથવા ખાનગી દરેક પ્રસૃતિગૃહમાં થશે ઘરે પ્રસૃતિ થઇ હોય તેવા કિસ્સામાં ફિમેલ હેલ્થ વર્કર-આશા વર્કર- આર.બી. […]