મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં CIMS હોસ્પિટલ ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અંગદાન કરનાર દાતા પરિવાર અને હાર્ટ મેળવનાર દર્દીઓના સન્માનનો કાર્યક્રમ.