-: મુખ્યમંત્રીશ્રી રૂપાણી :- ગુજરાતે કોરોના સામે લડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ઓછા સમયમાં મહત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે એક સપ્તાહમાં તમામ સ્ત્રોતનો ઉપયોગ કરીને ગુજરાતમાં જરૂરિયાત મુજબનો ઓક્સિજન પ્રાપ્ત થાય તે દિશામાં આગળ વધી રહ્યા છીએ તે માટે નવા નવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે સંક્રમણ અટકાવવા રાજ્યના વધુ ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુનો […]