કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે : શ્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે અન્ય બે સંગઠનો સાથે મળીને ગુજરાતમાં કૉવેક્સિન માટે જરૂરી ડ્રગ સબસ્ટાન્સના ઉત્પાદન માટે ભારત બાયોટેક લિમિટેડ સાથે એમઓયુ કર્યા …………………………. ઓગસ્ટ 2021 થી પ્રતિમાસ 20 મિલિયન વૅક્સિન ડૉઝનું ઉત્પાદન થઈ શકે એટલી ક્ષમતાના મટિરિયલનું ગુજરાતમાં ઉત્પાદન થશે …………………………. ગુજરાત અને સમગ્ર દેશની વેક્સિનની માંગને પહોંચી વળવામાં ગુજરાત સરકારનું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ […]