મુખ્યમંત્રીએ રાજ્યમાં 8 નવા બસ મથકોના ઇ-લોકાર્પણ પાંચ એસ.ટી વર્કશોપના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી કર્યા

ગુજરાતે સામાન્ય માનવીઓ માટેની પરિવહન સેવા એસ.ટી ના બસમથકોને એરપોર્ટ જેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુ છે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એક જ દિવસમાં રૂ. ૨૮.૨૦ કરોડના લોકાર્પણ– રૂ. ૧૫.૫૨ કરોડના ખાતમૂર્હત સાથે કુલ રૂ. ૪૩.૭ર કરોડના વિકાસ કામોની રાજ્યની મુસાફર જનતાને ભેટ ધરતા મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ દહેગામ બસ મથક લોકાર્પણમાં અને […]

૧૦૦૦ BS-6 એમિશન નોર્મ્સની બસ સેવાઓ રાજ્યમાં શરૂ કરાશે – મુખ્યમંત્રીશ્રી

સામાન્ય–જરૂરતમંદ માનવીઓના દૈનિક યાતાયાતનું માધ્યમ એસ.ટી બસ સેવાઓને કોરોના કાળમાં પણ અસર પડવા દીધી નથી અને  સતત સેવારત રાખી છે– મુખ્યમંત્રીશ્રી …… મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પ્રથમવાર સંચાલનમાં મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૧ બસોનું મુસાફરોની સેવામાં E-લોકાર્પણ કર્યુ …… કોરોના એ ટ્રાન્સપોર્ટ–ટુરિઝમ સેકટરને અસર પહોચાડી છે પરંતુ રાજ્ય સરકાર નફો નહિં સામાન્ય મુસાફરોની સેવા […]