વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢના ચાંપરડા ખાતે ‘પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ’નું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી રૂપાણી

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે જૂનાગઢના ચાંપરડા ખાતે શરૂ થયેલા કુદરતી ઉપચાર કેન્દ્ર- પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ સેન્ટર એ ‘રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ’ સાબિત થશે તેમ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢના ચાંપરડા ખાતે વિવિધ સંતોની ઉપસ્થિતિમાં “પૂર્ણશક્તિ હોલિસ્ટિક […]