-:મુખ્યમંત્રીશ્રી: – ગુજરાતને ૧૦૦ ટકા ઓપન ડેફિકેશન ફ્રિ સ્ટેટ, સ્વછતા અભિયાન, કુપોષણ મૂક્તિ જેવા સમાજ આંદોલનોમાં ગ્રામિણ–શહેરી સહકારી સંધો સેવા દાયિત્વ નિભાવે ગરીબ વંચિત ગ્રામીણના સર્વગ્રાહિ ઉત્કર્ષ માટે અંત્યોદય ભાવનાથી સહકારી ક્ષેત્ર સૌના સાથ સૌના વિકાસને સાકાર કરે વૈશ્વિક સ્પર્ધાના યુગમાં સહકારી પ્રવૃતિ મુરઝાઇના જાય–લુણો ના લાગે તેવું દાયિત્વ સહકારી સંધો–અગ્રણીઓ નિભાવે ૭૪ હજારથી વધુ […]