મુખ્યમંત્રીએ ‘મારું ગામ કોરોના મુકત ગામ અભિયાન’ અન્વયે વિડીયો કોન્ફરન્સ યોજીને રાજયના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

-: મુખ્યમંત્રીશ્રી :- સામાન્ય તાવ–શરદી–ખાંસી જેવા લક્ષણો ધરાવતા કે નહિવત કોરોના પોઝિટીવ દર્દીઓ ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં જ આઇસોલેશનમાં રહે તે માટે ગામના અગ્રણી વડીલો જાગૃતિ લાવવા પ્રયાસરત રહે કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરતી મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીઓ જે–તે જિલ્લાના વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શનમાં વ્યવસ્થા ગોઠવે છેવાડાના ગ્રામીણ વિસ્તારો […]