CM highlights Gujarat’s all-round growth in Governing council meet of NITI Aayog

ગુજરાતમાં કૃષિ ઉત્પાદન ક્ષેત્રે પાંચ ગણો વધારો મજૂર કલ્યાણ, ઉદ્યોગસાહસિક્તા અને કૌશલ્ય વર્ધનને જોડવા વિવિધ પગલા ભરવામાં આવ્યા નાગરિકો તરફથી સેવા સેતુ કાર્યક્રમને અભૂતપૂર્વ સકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો શહેરી વિસ્તારોમાં ૧૦૦% ઓડીએફ (ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત ક્ષેત્ર) હાંસલ કરવામાં સર્વોચ્ચ સ્થાનની પ્રાપ્તિ ડિજીટલ ઇકોનોમી અને આધાર બેઝડ ડિજીટલ વ્યવહારોના અમલીકરણમાં ત્વરીત કાર્યવાહી આજે નવી દિલ્હી ખાતે યોજાયેલી […]