મુખ્યમંત્રીશ્રીએ શક્તિપીઠ પાવાગઢથી ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ આયોજિત ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથને કરાવ્યુ પ્રસ્થાન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી:    યુવા શક્તિની તાકાત જ ભારતને મહાસત્તા બનાવશે : કેન્દ્ર અને રાજ્ય સરકારે યુવા વિકાસના અનેકવિધ આયોજન કર્યા છે સમાજને તોડવા અને વર્ગ વિગ્રહનું વાતાવરણ પેદા કરવાના કારસાઓથી રાજ્યની પ્રજા ભોળવાશે નહીં  સમાજમાંથી વ્યસનોના દૂષણને ડામી દેવા કાયદાને વધુ કડક બનાવાશે ઠાકોર સમાજે ગુજરાતના વિકાસ માટે લોહી પસીનો એક કર્યો છે, […]