મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના યુવા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિણર્ય

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ હવે ધોરણ-૧૦ પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા અને ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવનારા યુવાઓને મળતો થશે વાર્ષિક રૂ. ૪.પ૦ લાખ આવક ધરાવતા પરિવારના યુવાઓને મળશે લાભ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પૂરક યોજના-મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના ……. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા તેજસ્વી અને જરૂરતમંદ યુવા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ […]

મંત્રીમંડળનો નિર્ણય: ગાંધી જયંતિના દિવસે ગુજરાતની 14250 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે

રાજ્યભરની ૧૪રપ૦ ગ્રામ પંચાયતોમાં આગામી ગાંધીજયંતિએ ખાસ ગ્રામસભા યોજાશે:- પ્રધાનમંત્રીશ્રી પાલનપૂરની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામસભાના ગ્રામજનો સાથે સીધો સંવાદ કરશે ગાંધીજયંતિથી દેશભરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રારંભ થનારા ‘સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦’ અને ‘અમૃત ૨.૦ મિશન’નો ગુજરાતમાં પણ જનભાગીદારીથી રાજ્યવ્યાપી પ્રારંભ થશે ગામો–નગરો–મહાનગરોમાં સામૂહિક સ્વચ્છતા–સફાઇ–પ્લોગીંગના કામો–સ્વચ્છતા શપથ જેવા આયોજન લોકભાગીદારીથી થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ […]

રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને સચિવો અધિકારીઓ અઠવાડિયાના પ્રથમ બે દિવસ સોમવાર અને મંગળવારે સામાન્ય નાગરિકો મુલાકાતીઓને કાર્યાલયમાં મળશે

પ્રથમ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને સચિવો અધિકારીઓ અઠવાડિયાના પ્રથમ બે દિવસ સોમવાર અને મંગળવારે સામાન્ય નાગરિકો મુલાકાતીઓને કાર્યાલયમાં મળશે આ બે દિવસો દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રીમંડળની આજે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ […]

ગુજરાતમાં હોટલ-રીસોર્ટ્સ-રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ – મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીએક વર્ષ માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથીમુક્તિ અને વીજબીલના ફિક્સચાર્જમાંથી મુક્તિ મળશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં આવેલ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી અને વીજબીલના ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, તારીખ ૧ એપ્રિલ ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ […]

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં શિક્ષણમંત્રીશ્રી સહિત સાત યુનિવર્સિટીના વડાઓની બેઠક યોજાઇ

ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્તરે ઓળખ મળે તેવા હેતુથી ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતની સાત યુનિવર્સિટીઓ ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ના માધ્યમથી વિશ્વના શૈક્ષણિક જગતમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશેષ ઓળખ મળે તેવા હેતુથી ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ […]