USAના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાતે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાયબ્રન્ટ સમિટ અને ડિફેન્સ એકસપોમાં અમેરિકન ઊદ્યોગો કંપનીઓને ભાગ લેવા માટે પાઠવ્યું આમંત્રણ આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના ધ્યેયને પાર પાડવા વધુને વધુ ઊદ્યોગો ગુજરાતમાં આવે ગુજરાતમાં ૧ર૦ જેટલી US કંપનીઓ કાર્યરત છે : રાજય સરકારનો સહયોગ અને સકારાત્મક અભિગમ નવી આવનારી કંપનીઓને પણ આપવાની તત્પરતા દર્શાવતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગુજરાત સાથે મુખ્યત્વે દ્વિપક્ષીય […]