ગુપ્તપ્રયાગ તીર્થધામ ખાતે શ્રીમદ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ખાસ ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી: રાજસત્તા પર ધર્મસત્તાનો પ્રભાવ આવશ્યક ધર્મને ઉવેખીને કોઇ કાર્ય શક્ય નથી ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા એ અમારી પ્રાથમિક્તા છે ઉના-દેલવાડા પાસે ગુપ્તપ્રયાગની પાવનભૂમિ પર શ્રીમદ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ખાસ ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ધર્મ એટલે કોઇ સંપ્રદાયની વાત નથી. ધર્મ એટલે નીતી અને સત્યનાં પથ પર ચાલવું અને આ સરકાર સમૃદ્રસ્ટીથી સંતોનાં […]

ગીર-સોમનાથ જિલ્લાનું દેલવાડા ગામ બન્યું પ્રથમ ડિજીટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દેલવાડાને ડિજીટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ જાહેર કર્યું        ડિજીટલ ઇન્ડીયા – ડિજીટલ ગુજરાત અંતર્ગત આજે ઉના-દેલવાડા પાસે તીર્થધામ ગુપ્તપ્રયાગમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લા વહિવટીતંત્ર અને ગ્રામજનોનાં પ્રયાસથી દેલવાડાને ગીર-સોમનાથ જિલ્લાનું પ્રથમ ડિજીટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ જાહેર કર્યું હતું. દેલવાડામાં કુલ ૬૦૯૨ લોકો બેન્કમા ખાતા ધરાવે છે. ૨૯૭૨ એ.ટી.એમ. કાર્ડ છે. ૧૦૦ ટકા રૂપે […]