ગાંધીનગરમાં એજ્યુકેશન એક્ષ્પો-ર૦૧૮નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ડેમોગ્રાફીક ડીવીડન્ડ સમાન યુવાશકિતને આધુનિક સમયાનુકુલ શિક્ષણના આયુધથી સજ્જ કરી રાષ્ટ્ર ઘડતર-રાષ્ટ્રનિર્માણમાં જોડવા એજ્યુકેશન એક્ષ્પોને સક્ષમ માધ્યમ ગણાવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં થનગનાટ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજીત ત્રિદિવસીય એજ્યુકેશન એક્ષ્પો-ર૦૧૮નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે તેવે સમયે યુવાશકિતને યોગ્ય દિશાદર્શન-માર્ગદર્શન મળે તો યુવાશકિત ભવિષ્યના પડકારોને  તકમાં […]