કેન્દ્ર સરકારના સર્વગ્રાહી કૃષિ વિકાસ પગલાંઓથી દેશનો કિસાન વિશ્વ સાથે કદમ મિલાવતો ગ્લોબલ ફાર્મર બનશે: નાગપૂરમાં એગ્રોવિઝન પ્રદર્શની ખાતે મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રીઃ રાજ્યના ખેડૂતોને ઘરે બેઠાં આધુનિક ખેતીનું જ્ઞાન પહોંચાડવા લેબ ટુ લેન્ડ ફાર્મ ટુ ફોરેન વેલ્યુ એડિશનની સવલતોમાં ગુજરાત અગ્રેસર ૧ ટકાના નજીવા દરે ૩ લાખ સુધીનું કૃષિ ધિરાણ આપીએ છીએ. ગુજરાતના કૃષિના ઋષિ-ખેડૂતોએ સુક્ષમ સિંચાઈ-ગ્રીનહાઉસથી ખેતી ક્ષેત્રે નવા વિક્રમ સર્જ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રની વર્તમાન સરકારે લીધેલાં ખેતીના સર્વગ્રાહી ઉત્કર્ષના પગલાંઓ અને […]