ગુજરાતના ૬૩ મા સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી

આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે જામનગરમાં રૂ.૩૫૨ કરોડના ૫૫૩ વિકાસ કામોનું ઇ -લોકાર્પણ, ઇ -ખાતમુહૂર્ત અને ઇ –ભૂમિપૂજન ”વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે.” : આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ  —————- જામનગરમાં ગુજરાતનાં ૬૩મા સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય […]