સાહિત્ય – શિક્ષણમાં શિરમોર એવા બન્ને વ્યક્તિઓનું સન્માન એ વ્યક્તિવિશેષનું નહીં પરંતુ સાહિત્ય-શિક્ષણનું સન્માન છે: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ર્ડા. કુમારપાળ દેસાઇ લિખિત ૬ પુસ્તકોનું વિમોચન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યનો વિકાસ માળખાગત સગવડો, ઇન્ફ્રાસ્ટ્રકચર અને જીડીપીથી નહીં પરંતુ કલા-સાહિત્ય-સંસ્કૃતિના વિકાસથી ઓળખાય તે રાજ્ય સરકારની નેમ છે. મુખ્યમંત્રીશ્રીએ સાહિત્ય અને શિક્ષણ જગતમાં […]