મુખ્યમંત્રીશ્રીનો યુવાલક્ષી સંવેદનશીલ નિર્ણય રાજ્યના જરૂરતમંદ અનાથ-વિધવા માતાના સંતાનો-દિવ્યાંગો-લશ્કર-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે રૂ. પાંચ લાખની સહાય સરકાર આપશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જરૂરતમંદ હોનહાર વિદ્યાર્થીઓ-યુવાઓને આર્થિક સ્થિતી-નાણાંના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જરૂરતમંદ અનાથ બાળકો, યુવાઓ […]
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું છે કે, જીવનમાં લક્ષ્ય નિર્ધારિત કરી પૂરી નૈતિકતાથી અને ઇમાનદારીથી પ્રયત્ન કરવામાં આવે તો તે કદાપી નિરર્થક નહીં નીવડે. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પદવીદાન સમારોહમાં આ પ્રથમ વખત છે કે, દેશના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા છે. રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે, અમદાવાદને દેશમાં સૌ પ્રથમવાર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટીનું બિરુદ […]