’’ જીવ ત્યાં શિવ’’ – સર્વે જીવ પ્રત્યે કરુણા એજ રાજય સરકારનો અભિગમ – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

શ્રી કરુણા ફાઉન્ડેશન દ્વારા (એનીમલ હેલ્પ લાઇન) અને જિલ્લા વહીવટી તંત્ર (કલેકટરશ્રી), જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી વિગેરે દ્વારા ત્રિકોણબાગ ખાતે કરૂણા અભિયાન અંતર્ગત ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે શરૂ કરાયેલ કંન્ટ્રોલ રૂમની શુભેચ્છા મુલાકાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ લીધી હતી. અને પશુ-પક્ષી સારવાર માટે બે એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કર્યુ હતું દરેક જીવ પ્રત્યે કરૂણા એજ […]