“ક્રાંતિતીર્થ સ્મારક સૌ માટે અદ્દભૂત અને પ્રેરણાદાયી બની રહેશે“- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી પંડીત શ્રી શ્યામજીકૃષ્ણ વર્મા અને ભાનુમતી કૃષ્ણ વર્માના અસ્થિ કળશને શ્રધ્ધાસુમન અર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે મહાન ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્માના માંડવી સ્થિત સ્મારક ક્રાંતિતીર્થની મુલાકાત લીધી હતી. કચ્છના એક દિવસીય પ્રવાસે આવેલા મુખ્યમંત્રીશ્રીએ માંડવીમાં આ સ્મારકની મુલાકાતથી […]