વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭ સંદર્ભે નવી દિલ્હીમાં રાજદ્વારીઓ સાથે બેઠક યોજતા મુખ્યમંત્રીશ્રી

• મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણો આકર્ષિત કરવા રાજ્ય સરકાર ‘મેઈક ઈન ગુજરાત’ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છેઃ શ્રી વિજયભાઈ રૂપાણી • ગુજરાત VGGS-2017ના માધ્યમથી વિવિધ દેશો સાથે સંબંધોનો સેતુ સુદ્રઢ કરી સહકારને પ્રોત્સાહન આપશેઃ મુખ્યમંત્રીશ્રી • વિદેશી રાજદૂતો-રાજદ્વારીઓ સાથે મુખ્યમંત્રીશ્રીનો ફળદાયી વાર્તાલાપ, VGGSની આઠમી કડીમાં જોડાવા ઈજન પાઠવ્યું મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા […]