ગુજરાતની નવી આઇ.ટી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

IT અને ITeS પોલિસી ર૦રર–ર૦ર૭ આઇ.ટી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરશે:- મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આઇ.ટી પોલિસીની વિશેષતાઓ   હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવાશે રાજ્યમાં એક સુદ્રઢ કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરીને આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ–મશીન લર્નીંગ –ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ–બ્લોકચેન જેવી નવી ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ–ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ધ્યેય સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતની […]