મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે જેતપુર ખાતે રૂ! ૫૯૭ કરોડના ખર્ચે સાકાર થયેલ નાવડાથી ઉપલેટા બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમણે આ તકે રૂ! ૬૦૦ કરોડના ખર્ચે માળીયા પાસે આગામી સમયમાં તૈયાર થનાર ડી-સેલીનેશન પ્લાન્ટ તથા રૂ! ૧૨૫ કરોડના ખર્ચે ઉપલેટાથી રાણાવાવ સુધીની પીવાના પાણીની પાઇપલાઇન યોજનાની પણ જાહેરાત કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ જેતપુર શહેરમાં રૂ. […]