દૈનિક ૧૦ કરોડ લીટર સમુદ્રનું ખારાશવાળું પાણી ડીસેલિનેશનથી પીવા યુક્ત બનશે જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, કચ્છના શહેરી ગ્રામ્ય ક્ષેત્રોમાં પાણી પહોંચાડવાનું પ્રજાભિમુખ કદમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છના શહેરી ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની આંશિક જળસલામતિ માટે એક નવતર અભિગમ રૂપે જામનગરના જોડીયામાં સી વોટર ડીસેલિનેશન પ્લાન્ટની રચના માટે પ્રાઈસ ડિસ્કવરી માટે સૈદ્ધાંતિક […]