ડીસા ખાતે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ

• આ વર્ષ બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ.ગલબાભાઇ પટેલની જન્મશતાબ્દી વર્ષ તરીકે ઉજવાશે. • દેશી કાંકરેજી એ-૨ દૂધનું લોકાર્પણ • બનાસ મધ પ્રોજેકટનો શુભારંભ • કાંકરેજ ગૌવંશ સુધારણા પ્રોજેકટનો શુભારંભ તેમજ કાંકરેજ ગાય સંવર્ધન પુસ્તિકાનું લોકાર્પણ • બનાસ બેંકની મોબાઇલ અને ઇન્ટરનેટ એપ સુવિધાનું લોકાર્પણ • બનાસ ડેરીના રૂ.૩૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ચીઝ અને વ્હે પ્‍લાન્ટનું […]