“કોરોના સેવાયજ્ઞ” અંતર્ગત 11 હજાર કિટના જથ્થાને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી

“કોરોના સેવાયજ્ઞ” દ્વારા એક લાખ કોરોના વોરિયર્સ સુધી જીવન ઉપયોગી કીટ પહોંચાડીને તેમને વિશ્વાસ અપાવીએ કે સમાજ તેમની ચિંતા કરે છે:-રાજ્યપાલશ્રી …… રાજ્ય સરકારે “વ્યથા નહીં વ્યવસ્થા“ના કર્મમંત્ર અને વિજયના વિશ્વાસ સાથે જનભાગીદારીને પ્રેરિત કરી કોરોના સંક્રમણ સામે જંગ છેડ્યો છે:-મુખ્યમંત્રીશ્રી …… “કોરોના સેવાયજ્ઞ” અંતર્ગત રાજભવન ખાતેથી 11 હજાર કિટના જથ્થાને રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઝંડી […]