મુખ્યમંત્રીએ નવલખી બંદર પર 485 મીટરની નવી જેટી બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદરની નવી જેટીના બાંધકામ માટે રૂપિયા ૧૯૨ કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી નવલખીની હાલની ૮ મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષની માલ પરિવહન ક્ષમતા બમણી ૧૬ થી ૨૦ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે. રાજ્ય સરકારને વાર્ષિક રૂ.૫૦ કરોડની અંદાજીત આવક વૃદ્ધિ મળશે મીઠા–કોલસા–સિરામીક–ચિનાઈ માટી અને મશીનરી ઉદ્યોગોના […]