ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા માંડવી તાલુકાના પીયાવા ખાતે નવનિર્મિત કન્યાવિદ્યામંદિરનું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું

ઇ.સ. ર૦૧૮ના વર્ષનો પ્રારંભ કન્યાકેળવણીના સદ્દકાર્યથી કરતા મુખ્યમંત્રીશ્રી ડિઝીટલ શિક્ષણ પદ્ધતિનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ  – મુખ્યમંત્રીશ્રી રાજ્યની પ૭ હજાર સરકારી શાળાઓમાં નવા ઓરડાઓ સહિત માળખાકીય સુવિધા આપી છે:- શ્રી વિજયભાઇ રૂપાણી        મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ડિઝીટલ શિક્ષણ પધ્ધતિનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે.        આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યની રપ૦ થી વધુ પ્રાથમિક […]