જ્યોર્જિયાના રાજદૂત મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાતે

મલ્ટી મોડેલ કનેક્ટિવીટી–પોર્ટસ–ફાર્માસ્યુટિકલ સેકટરમાં સહયોગની તત્પરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જ્યોર્જિયાની મુલાકાત માટે ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યુ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જ્યોર્જિયાને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા ઇંજન આપ્યુ -: મુખ્યમંત્રીશ્રી :- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભરતાના મંત્ર સાથે આગળ વધ્યો છે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારત કોવિડના સમયે વિશ્વના દેશોની મુશ્કેલીના સમયે પડખે ઊભું રહયુ છે […]