ફોર્મર યુ. એન. સેક્રેટરી જનરલ બાન કી-મૂન મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આજે ગાંધીનગરમાં ફોર્મર યુ.એન. સેક્રેટરી જનરલ બાન કી મૂન (Ban Ki-moon) અને નોર્વેના પૂર્વ પ્રધાનમંત્રી સુશ્રી ગ્રો ર્હેલેમ બ્રુન્ટલેન્ડ (Gro Harlem Brundtland) એ સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી. આ બેય મહાનુભાવો હાલ ધ એલ્ડર્સ ગૃપ જે નેલ્સન મન્ડેલાએ ૧૧ વર્ષ પહેલાં સ્થાપેલું છે તેના ઉપક્રમે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ તથા સ્વાસ્થ્ય ક્ષેત્રે રાજ્ય […]